" સૌદર્યા "-એક રહસ્ય (ભાગ-૬). ચાર મિત્રો જબલપુર અને ટાઇગર અભ્યારણ જોવા ટુર પર જાય છે.. જબલપુર થી પાછા વળતાં એની પાસે ભેડાઘાટ નો ધોધ જોઈને સરસ્વતી ઘાટ આવી ને નાવ માં સામે કિનારે જાય છે..અને ત્યાં વાઘ આવે છે..જેના કારણે સૌરભ એના મિત્રો થી વિખુટો પડે છે.. સૌરભ વાઘ થી બચવા માટે ટેકરી પર આવેલી ઝુંપડી પાસે જાય છે.જે પુરૂષો માટે પ્રતિબંધિત વિસ્તાર હોય છે.......