અનોખું લગ્ન - 4

(16)
  • 3.4k
  • 2
  • 1.8k

વળાંક વિર તેની બેન ની લગ્ન ની આગલી રાત્રે બેસી ને બધાં મિત્રો ને તેના મિત્ર નિલય ના લગ્ન ની વાત કરે છે......એમાં એ નિલય ના અચાનક બદલાયેલા વતૅન વિશે કહે છે.... નિલય જોડે હવે વાત તો થતી પણ એના વતૅન માં કંઈ બદલાવ જણાતો હતો. એ હવે ઉતાવળ માં જ રહેતો. વાત તો કરતો પરંતુ અધૂરી વાતો..... અમુક વાત તો ખબર ય ના પડે. હું પૂછતો એણે કે કંઈક થયું તો નથી ને?, કેમ આવું કરે છે તું?. પરંતુ એ કંઈ સરખો જવાબ ન આપતો. કંઈ ને કંઈ બહાનું કાઢી વાત