પગરવ - 21

(90)
  • 5k
  • 6
  • 2.8k

પગરવ પ્રકરણ – ૨૧ સુહાની ઝડપથી બહાર ગયેલાં આશિષભાઈને જતાં જોઈ રહી. એણે જોયું કે એ પોતાની જૂની વેગેનારમાં જ આવેલાં છે...અને એ સાથે એ પણ બહાર આવી ગઈ...ને પછી એ બહાર આવી તો જોયું કે પેલી મર્સિડીઝ હજુ એમ જ ઉભી છે.... હશે કોઈ એમ વિચારીને સુહાનીએ એ વાતને નકારી દીધી અને બહું મગજમાં ન લીધી અને બીજી ટેક્સી પકડીને ઓફિસ જવાં માટે નીકળી ગઈ...!! ત્યાંથી સુહાનીની ઓફિસ બહું નજીક હોવાથી થોડી જ વારમાં એ ફટાફટ ઓફિસ પહોંચી ગઈ. એની વ્હીકીલ ન હોવાથી એણે પાર્કિગમાં તો જવાનું નથી પણ ધારાએ સુહાનીને જોતાં "ગુડ મોર્નિંગ" એવું કહીને એ પાર્કિગમાં એક્ટિવા મુકવા