સરપ્રાઈઝ

  • 2.7k
  • 890

"તમે...કયારે આવાના ધરે ? "માધવીએ મોહિતને ફોન કરો.મોહિત તેની ઓફિસ પર હતો. "મારે...હજુ ઓછામાં ઓછી બે કલાક લાગશે કામ પતાવતા ,તુ જમી લેજે મારી રાહ ના જોતી "મોહિતે માધવીને જવાબ આપતા કહ્યુ. "મે કંઇ જમવાનુ બનાવ્યું નથી અને હુ કંઇ બનાવાની પણ નથી.તમારે તો રોજે કામ કામને કામ,કોઇ દિવસ કંઇક હોય તો પણ સમયસર ધરે નહી આવવાનુ "માધવીએ થોડો ગુસ્સો કરતા મોહિતને કહ્યુ. "કામ હોય તો કેવી રીતે ધરે આવુ યાર,અને આજે શુ છે હે...?"મોહિતે માધવીને જવાબ આપતા આજના દિવસ વિશે પુછ્યુ. "મને ખબર છે પણ મારે નથી કહેવુ,બધુ મારેજ યાદ કરાવાનુ,યાદ રાખવાની તસ્તી નહી