એ જવાબદારી

(12)
  • 2.6k
  • 1
  • 712

*એ જવાબદારી*. વાર્તા... ૨૮-૩-૨૦૨૦એવાં લોકો પણ આ દેશમાં છે....જે હાથમાંનું સુખ મૂકી દઈને જે જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવા દોડે છે, તેને ઘરના રોકે પણ પોતાની ફરજ અને આવડત નો ફાયદો બીજા ને મળે એ માટે પોતાનો જીવ પણ જોખમમાં નાંખે છે અને જવાબદારી પૂર્ણ કરે છે... એવાં લોકોમાં આવે છે ડોક્ટર્સ, નર્સ,પોલીસ, અને ઈમરજન્સી સેવા વાળા, જીવન જરૂરિયાતની વસ્તુઓ વેચવા વાળા.....અમદાવાદમાં રહેતા રાજનના ઘરમાં આજે નોકઝોક ચાલતી હતી... કરણ કે આ કોરાના વાઈરસ નાં લીધે સાવચેતી નાં પગલે સમગ્ર રાજ્યમાં એકવીસ દિવસ નું લોકડાઉન કર્યું હતું પણ ઇમરજન્સી સેવાઓ ચાલુ હતી... અને રાજન ટોરેન્ટ પાવર માં ફોલ્ટ ખાતાંમાં જોઈન્ટર હતો... એટલે લાઈટો જાય એટલે