ડાયરી - ભાગ - 2

(11)
  • 3.3k
  • 1
  • 1.4k

ડાયરી – ભાગ ૨ નાં. નિયતીએ પપ્પા ને જોઈ એની આંખોમાં જોયા જ કર્યું અને ગોઠણ પર હાથ ઘસતા ફરી ઇશારે બોલી. નાં નાં. નથી વાગ્યું.રાજેશ ભાઈ હજુ પણ ઝળઝળિયાં સાથે દિકરીને જોઈ રહ્યા વ્હાલી ઢીંગલીએ એના નાનકડા હાથથી પપ્પાની આંખો લૂછતાં ફરી કહ્યું.સોરી. હું પડી ગઈને ? હવે આવું નહિ કરું. મંદબુદ્ધિની દિકરીની ભાષા એના પપ્પાને જ સમજાતી હતી, પપ્પા એને ભેટી પડ્યા. આસપાસથી અમુક હજુય બાપ દિકરીને જોતા હતા. આખરે બન્ને ગાડીમાં બેસી ઘરતરફ રવાના થયા. ગાડીમાં પપ્પાની બાજુમાં આગલી સીટ પર બેઠેલી નિયતિ ઘર તરફ જતા રસ્તામાં આવતી અમદાવાદની નાની મોટી દુકાનો, રીક્ષા, અને ક્યારેય ન અટકતા લોકોને જોતા જોતા