વિધવા હીરલી - (૭) લગ્ન પડીકું

(11)
  • 6.7k
  • 1
  • 1.8k

(૭)લગ્ન પડીકું ભાણભા અને હીરલીના પ્રીત પવન વેગે આખા ગામમાં ફરી વળી. હવે પંચ બેસે તે પેહલા જ જમુડીમા પાળ બાંધવા ની તૈયારી માં લાગી ગયા. ભાણભાની સગાઈ ચાર ગામ દૂર વર્સીપુર માં હરજીભાઈ ની છોકરી જાગલી સાથે ગઈ દિવાળીના સમયે થઈ ગઈ હતી. જમુડીમા લગ્ન થઈ જાય તે જ ઉતાવળમાં હતા. " હાંભરોં સો , આપણા ભાણુભા લગન લેવાનો વખત થઈ ગ્યો સ. તમે વેવઇ ન હમાસાર કેવડાવો." જમુડીમા પોતાના પતિ સોમાજીભા ને કહ્યું. " તમે તો