જોકર – સ્ટૉરી એક લુઝરની – 54

(82)
  • 6.3k
  • 6
  • 2.2k

જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 54 લેખક – મેર મેહુલ વિક્રમ દેસાઈ રોષે ભરાયો હતો.હસમુખ નિધીને મળીને આવ્યો હતો. નિધીએ જે જે શબ્દો કહ્યા હતા એ જ શબ્દો હસમુખે આવીને વિક્રમ દેસાઈને કહ્યા હતા.વિક્રમ દેસાઈ કોઈ નાનીસૂની વ્યક્તિ નહોતો.એક છોકરી માટે પોતાની આબરૂ સરેઆમ રોળાઈ એ વિક્રમ દેસાઈ કોઈ દિવસ સહન નહોતો કરી શકતો. “કાલે સવારે બંને મારી નજર સામે જોઈએ”વિક્રમ દેસાઈએ લાલ આંખો કરીને કહ્યું. એ જ સમયે રેંગો આવી ચડ્યો. મામલો શું ચાલતો હતો એ જાણ્યાં વિના રેંગાએ પોતાની વાત કહી,“પેલો વ્યક્તિ કોણ છે એની બાતમી મળી છે” “કોણ છે?”વિક્રમ દેસાઈએ પૂછ્યું. “જૈનીત જોશી”રેંગાએ