ફેબ્રુઆરી મહિનો ચાલુ થઇ ગયો હતો .. વેલેન્ટાઈન ડે નજીકમાં જ હતા અને વૈભવી બંને વચ્ચેની વાતોનો સીલસીલો વધી રહ્યો હતો બંને વચ્ચેનો પ્રેમ નો સેતુ વધારે ને વધારે મજબૂત બની રહ્યો હતો. આમ તો પ્રેમીઓ માટે તો વર્લ્ડ ના બધા જ દિવસ વેલેન્ટાઈન ડે જ હોય છે. પ્રેમ કોઈ એક જ દિવસનો મોહતાજ નથી હોતો અને આજના ખાસ દિવસે વૈભવ અને વૈભવી મળી રહ્યા હતા આજે બહુ ખુશ દેખાતા હતા બંને ના હૈયામાં એકબીજાને નજીક થી જોવાનો મળવાનો દિવસ હતો અને જ્યારે બંને એકબીજાને મળ્યા બંનેના ચહેરા પર એક નવી ખુશી લહેરાય ગઈ઼. ખૂબ નસીબવાળા હોય છે તો