ભવ્યા મિલાપ (ભાગ 22) (સમજાવટ નું સગપણ) તમે ગતાંક માં જોયું કે.. ભવ્યા ને યુવરાજ જોવા આવે છે અને એના મનને હવે મિલાપ થી દુર રહેવા મનાવી લે છે પણ યુવરાજ ને સ્વીકારી શક્તિ નથી..છતાં પેરન્ટ્સ ખાતર એ વિચારીને જવાબ આપવા જણાવે છે ને એકવવાર એ વિશે મિલાપ સાથે ચર્ચા કરવા વાત કરે છે પણ મિલાપ પણ ભવ્યાએ બ્લોક કરેલ હોવાથી નારાજ હતો એટલે સરખા જવાબ નથી અપટોમ. અને એક બે છોકરી જોવાની વાત કરતા જ ભવ્યા જલન ને ગુસ્સા માં બોવ બોલે છે અને મિલાપને ખોટું લગે છે અને એ ભવ્યા ને બ્લોક કરી દે છે એટલે મિલાપે પહેલી