દિલ કા રિશ્તા A LOVE STORY - 35

(39)
  • 6.6k
  • 3
  • 2.3k

ભાગ- 35 રોહન એ તેજલ ને મેસેજ કર્યો "hi" ત્યાં જ તેજલ ની આઈ ડી માં ગ્રીન સિગ્નલ બતાવે છે મતલબ એ પણ ઓનલાઇન થઈ છે typing... આ વાંચી અને રોહન નું દિલ થોડું જોર થી ધડકવા લાગ્યું ત્યાં મેસેજ આવ્યો તેજલ - hi રોહન - શુ કરે છે તે જમ્યુ?? તેજલ - હા અને તમેં??? રોહન - હા મેં પણ જમ્યું અને આ તમે તમે શું છે મને કોઈ વૃદ્ધ જેવી ફીલિંગ આવે છે યાર ??? તેજલ - lol ઓકે હવે તું કહીશ રોહન - કેમ છે આંટી ને તું ક્યાં છે હોસ્પિટલ?? તેજલ -