લોસ્ટેડ - 20

(52)
  • 4.9k
  • 2
  • 2.2k

"મોન્ટી..... મોન્ટી..... ગોડ. તું ઠીક થઈ ગયો, આઈ કાન્ટ બિલીવ..." આધ્વીકા અને જિજ્ઞાસા દોડતી જઈને મોન્ટી ને ભેટી પડી. બન્નની આંખો ભીની થઈ હતી, જિજ્ઞાસા એ તો રડવાનું પણ ચાલું કરી દીધું."ઓહ માય ભગવાન, વ્હાય દિદઝ કેમ રડો છો? હું ઠીક થઈ ગયો છું હવે તો દીદું.""તું નઈ સમજે, ડોં. એ તો કીધું હતું કે તું..... છોડ એવી વાતો કેમ કરવી હવે." જિજ્ઞાસા એ મોન્ટી ના માથા પર હાથ ફેરવ્યો. "મોન્ટુ.." આધ્વીકાનુ ગળું રૂંધાયું, માંડ એક શબ્દ બોલી શકી."માય સ્માર્ટેસ્ટ દીદી કેમ છો, માત્ર તમે બિલકુલ નહ