પ્રેરણાદાયી નારી પાત્ર સીતા - 8

  • 3.3k
  • 1.3k

પ્રેરણાદાયી નારી પાત્ર સીતા - 8 જનકસુતા સીતા તો ગુણસુંદરી છે, તે છતાં તેનો જીવન પથ કાંટાળો બની રહ્યો. તે ધરતીપુત્રી છે માટે જ જેમ ધરતીમાતા બધુ જ સહન કરીને અન્યને આધાર આપે છે તેમ સીતા પણ અનેક કષ્ટ સહન કરીને પોતાનો ધર્મ નિભાવી રહ્યાં છે. તેના ચરિત્રના પાયામાં અટલ પતિવ્રતાધર્મ રહેલો છે. સીતાજીએ મન – વચન અને બુધ્ધિથી રામ સિવાય અન્ય કોઈ પુરુષનો