સફર-એક અનોખા પ્રેમની... - ભાગ ૧

(20)
  • 8k
  • 1
  • 4.5k

ૐઆજે વેલેન્ટાઈન ડે પર શહેરનાં અલગ-અલગ ગ્રુપના બધાજ બિઝનેસ કપલ માટે જંગલમાં બે દીવસ નો કેમ્પ ગોઠવ્યો હતો. રાત થઈ ગઇ હતી અને ત્યાં આવેલ બધાં કપલ કેમ્પની વચ્ચોવચ તાંપણું કરીને આજુ-બાજું યથાયોગ્ય સ્થાન લઇ ને બેઠા હતાં અને પોતપોતાનાં મેરેજની સ્ટોરી કહેતાં હતાં, ધીમે-ધીમે બધાનો વારો આવતો ગયો. હવે કેમ્પમાંનું એક કપલ બાકી રહ્યુ હતું, તે કપલનાં હજું નવા નવાં જ લગ્ન થયાં હોય તેવું લાગતું હતું.ત્યાં ઉપસ્થિત એક કપલે કહ્યુ ,"અરે તમે તો સહુંથી યંગ કપલ છો, લાગે છે કે, હમણાં