મન : સંબંધ મિત્રતા નો - 3

  • 5.5k
  • 2.6k

સેમેસ્ટર 3 ની મિડ એક્ઝામ ને બસ 5 દિવસ બાકી હતા. કોલેજ કોઈ જતું નઈ. રીડિંગ વેકેશન હતું એટલે. નિયા અને પર્સિસ 10 વાગ્યા તો પણ હજી સૂતા હતા. થોડી વાર પછી પર્સિસ કોઈ નો ફોન આવ્યો એટલે વાત કરવાં બાર જતી રઈ. નિયા તો એની સપનાંની દુનિયાં માં હતી. નિયા હોટસ્પોટ કર ને મારા માં નેટવર્ક નઈ આવતું કામ છે. "આ ફોન પડ્યો છે. જાતે કરી લે. ફોન silent કરી દેજે" નિયા પછી સૂઈ ગઈ. પર્સિસ વિચાર કરતી હતી આ છોકરી કોઈ દિવસ નઈ કેમ આજે આટલું મસ્ત સૂઈ ગઈ છે. "રજા હોય તો પણ 8 વાગ્યા પેલા સૂઈ