લાલની રાણીનું આધારકાર્ડ - 5

(33)
  • 4.7k
  • 3
  • 1.9k

પ્રકરણ – પાંચમું/ ૫ અંતે ચાલતાં ચાલતાં ત્રણેય ડ્રોઈંગરૂમમાંથી બંગલાના ગેઈટ સુધી આવતાં છેલ્લે તરુણા બોલી,‘રાઘવભાઈ, અંકલની બધી જ વાતના ટુંકસાર માટે મને નિદા ફાઝલીની મને ખુબ ગમતો એક પંક્તિ યાદ આવે છે. અને જે અંકલની પરિસ્થિતિ અને વ્યક્તિત્વ પર સચોટ અને બંધ બેસતી છે, એટલે કહેવાનું મન થાય છે.’ એટલું બોલીને તરુણા પંક્તિ પ્રસ્તુત કરતાં બોલી,‘બારૂદ કે ગોદમ પર માચિસ પહેરેદાર હૈ.’ દસ દિવસ પછી... ‘ગુડ મોર્નિંગ, સર.’લાલસિંગની કાર શહેરના પોશ એરિયામાં આવેલી તેની અદ્યતન ઓફીસના વિશાળ લોન્જના ગેઈટ પર સ્ટોપ થતાં જ કારનું ડોર ઓપન કરી, લાલસિંગના હાથમાંથી એટેચી તેના હાથમાં લઈ લેતાં તેનો પી.એ. જશવંત બોલ્યો.છેલ્લાં પંદર વર્ષથી તેના ફેવરીટ