પત્તાનો મહેલ - 3

  • 4k
  • 1
  • 1.3k

પત્તાનો મહેલ પ્રકરણ 3 શર્વરી મિસિસ બુચ બની હતી તે પહેલા મિસ મહેતા હતી. તે વખતે તેને ચાહનારાઓમાં આશુતોષ દલાલ, જય દેસાઈ અને મિહિર ચક્રવર્તી મુખ્ય હતા. શર્વરી અચાનક મિસિસ બુચ કેવી રીતે બની ગઈ તે નિલય બુચ પણ જાણતો નથી. તે દિવસે આશુતોષ ઘરે આવ્યો હતો – ઘણા વરસે તે શર્વરીને મળતો હતો. અમેરિકાથી આવ્યો હતો. શર્વરી એને મળવા ઇચ્છતી નહોતી – પણ ઘરે આવેલ અતિથીનો અનાદર પણ ન કરાય ને ? ‘આવો – આવો’ હું બોલ્યો. ‘હું આશુતોષ દલાલ ’ ‘આપની ઓળખાણ ન પડી.’ ‘હું અને શર્વરી સાથે ભણતા હતા.’ ‘અરે શર્વરી ! તમારા મહેમાન છે.’ અને હું