ચકી નું ઘર

(43)
  • 15.4k
  • 4.4k

એક નાના લીમડાના ઝાડ ઉપર ખૂબ જ સુંદર ઘર લટકતું હતું. ઉનાળાના સમય માં આ માણસ ના ઘર જેવું જ ઘર , તેમાં બે બારી અને એક દરવાજો હતો. તેના ઘર અગણા માં પાણી પીવા માટે ની સુંદર વ્યવસ્થા અને સાથે તેના ખાવા માટે પણ તેમાંજ ચાર બાજુ દાણા નાખવામાં આવતા (નાના ચબુતરો) હતો. સમય જતાં ત્યાં પક્ષી આવતા થયાં. કાબર, કબૂતર, ખિસકોલી, આ બધા ત્યાં જ રહે અને ખાય -પી ને મોજ કરે. રોજ એક બીજા સાથે આનંદથી રહે . ઉનાળા ના ત્રણ માસ પણ વીતી ગયા હતા. અને ઉનાળામાં