લવ ની ભવાઈ - 15

  • 3.5k
  • 1
  • 1.2k

હવે આગળ, ભણવામાં મન લગાવી હું આગળ વધ્યો. હવે રજા પડી હું બપોરે 3 વાગ્યે અમરેલીના બસ સ્ટોપ પર પહોંચ્યો.બસ આવી ગઈ હતી બસમાં હું બારી પાસે બેઠો પણ આજે મન ટબોડું વ્યાકુળ હતું દિલ થોડું કાજલને યાદ કરીને ફરી તેની યાદોમાં ખોવાઈ જતું.ફરી સવારની વાત રિપીટ થવા લાગી. હવે હું ફરી કાલ માટે રાહ જોવા લાગ્યો ઘરે પહોંચી હું મિત્રો સાથે ફરવા લાગ્યો. રાત્રે ઘરે પોચી જમીને હું બેઠો હતો ફોન પર વાત કરતો હતો મામા ને તેની સાથે . વાત પતાવીને હું ફરી કાજલની સાથેની