અરમાન ના અરમાન - 14

  • 3.7k
  • 1.3k

“ અને ના લીધું હોઈ તો લઇ આવજે અને લાગે હાથ મારા માટે પણ એક...” અરુણે પોતાની ચાલ ચાલ્યો. ભૂ એ પણ અમારે સાથે એન્ટ્રી મારી હતી અને એણે જ કદાચ અરુણને કહ્યું હશે કે ફોર્મ લેવા મને મોકલી દે.‘ત્રણનું..”ભૂ એ એક ઝટકે જવાબ આપ્યો.“તો તો એક ભૂ માટે પણ લઇ આવીશ કાઢ દસ રૂપિયા.” મેં અરુણને કહ્યું. અરુણે તરત જ દસની નોટ આપી દીધી અને બોલ્યો.“બાપુ, દસ રૂપિયાનો સવાલ નથી, વાત તો કઈ જુદી જ છે જે તમને ત્યાં જઈને ખબર પડશે અરમાન સર..”ત્યાંથી એ બંને ક્લાસરૂમ તરફ આગળ વધી ગયા અને હું સ્ટુડન્ટ ડીપાર્ટમેન્ટ તરફ આગળ વધી ગયો.