રિયા - the silent girl... part - 8 - છેલ્લો ભાગ

(13)
  • 3.5k
  • 1.2k

નૈતિક કહે છે "ના રિયા હું પણ તારા જેવી બેસ્ટ ફ્રેન્ડ ખોવા નથી માંગતો... પણ તું તારા અા રહસ્ય ને કારણે દુઃખી છે તે હું જોઈ નથી શકતો એટલે ને તને આવું કહ્યું હતું કે તારું રહસ્ય અથવા હું બેમાંથી એક પાસાં કર... પણ તે કહ્યું કે સમય આવ્યે કહીશ એટલે હું તારા પર વિશ્વાસ રાખું છું. તું મને બધું જણાવીશ સમય આવ્યે." રિયા કહે છે "હા નૈતિક." " ઠીક છે રિયા હું અત્યારે જાવ છું ફરિયાવિશ તને મળવા ઓકે." નૈતિક બાય કહી ને જાય છે અને રિયા પણ હાથ વડે બાય કહે છે. હવે રિયા વિચારે