Mission-X - 4 - Last Part

(36)
  • 3.8k
  • 4
  • 1.8k

આર્યન ભારત આવીને સીધો જોનના ઘરે ધસી જાય છે ત્યાં તેને સલીમ અને જોન બન્ને દારૂ પીતા જોવા મળે છે. આર્યન ગુસ્સામાં બન્નેને ખૂબ માર મારે છે ત્યારે સલીમ સાચું બોલી જાય છે કે તેને જોનના કહેવાથી આ બધું કર્યું હતું. ત્યારે તે જોનને ફરીથી માર મારી અને પૂછે છે કે, કવિતા ક્યાં છે? ત્યારે જોન ડરના માર્યા બધી હકીકત કહી દે છે કે IIS નો વડો પ્રશાંત મારો જૂનો મિત્ર છે. આ બધું તેણે પ્રશાંતના ઇશારે જ કર્યું છે અને કવિતા પણ તેમની પાસે જ છે ત્યારે આર્યન shocked થઈ જાય છે અને તે તરત જ પ્રશાંતને મળવા IIS