કોલ સેન્ટર (ભાગ-૩૯)

(75)
  • 6.4k
  • 4
  • 2.6k

થોડીજવારમાં બેંગ્લોરથી મુંબઈ જવા માટે પ્લેન રવાના થઈ ગયું.મેં પાછળ નજર કરી તો અમારી સાથે પ્લેનમાં વિશાલસરની વાઈફ પાયલ અને તેમની છોકરી બંને હતા.વિશાલસરે બધાને આજ મુંબઈ રવાના કરી દીધા હતા.માનસી અને વિશાલસર આજ શું કરવાના હતા એ મારા અને ધવલ માટે સિક્રેટ હતું.********************************રાત્રીના નવને દસ થઇ હતી આજ વિશાલસર માનસીના રૂમમાં વહેલા આવ્યા.કેમકે આજુ બાજુ કોઈ તેને જોવે તેમ હતું નહીં અને આજ પણ કોઈ કામ હતું નહીં.આજ માનસી પણ ખુશ હતી.માનસીને જયારે મુંબઈથી બેંગ્લોર આવ્યા ત્યારે તેને ખબર હતી મારે આઠ દિવસ નહીં પણ નવ દિવસ બેંગ્લોરમાં રહેવાનું છે.આજ લાલ કલરની નાઇટીમાં માનસી એકદમ મસ્ત લાગી રહી હતી.વિશાલસર