ઝરમરતો સ્નેહ

(11)
  • 4.8k
  • 1
  • 1.3k

પ્રથમ પ્રયત્ન. ?? "આ રીતે શરૂઆત કરું છું, મારાં વિચારોની રજુઆત કરું છું, જો પડે પસંદ તો સ્વીકારજો મને; બાકી વંચજો જ એવી હું ક્યાં ફરિયાદ કરું છું." આરઝૂ. " ઝરમરતો સ્નેહ " વર્ષના વરસતા ટીપા, મારાં માટે ઝરમરતા ફોરાં જેવો હતાં. મને ધોધમાર વરસાદ જોઈતો હતો પણ બહાર તો શ્રાવણના સરવરિયાં વરસતા હતાં. મારું મન બેબાકળું થઇ રહ્યું હતું,એ વરસાદમાં ભીંજાવા.પરંતુ હું રાહ જોતી હતી કે કયાંક થી એ અનરાધાર મેહ વરસે અને હું એમાં મનભરીને મહેકી