કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 26

(11)
  • 3.9k
  • 1.1k

કોલેજના દિવસો પ્રેમની એક ઝલક ભાગ 26 ત્યારે તેનાં પિતાજી તને બોલાવે છે, અને કહે છે કે . બેટા મનીષા આજે તે બધી હદ વટાવી દીધી છે કેમ તને તારા પિતા પ્રત્યેની ચિંતા નથી તે આજે તારા અંકલ મને જે કહ્યું બધું સાચું છે, કે તું અને નિશાંત બન્ને બસ્ટેન્ડમાં ફરતાં હતાં, હવે શું કહેવું છે બોલ તે દિવસે આપણે વાત કરી હતી અને હું તારા પક્ષે રહીને નિરાલીને ખોટી માની હતી તે મારી ભૂલ થઈ. આટલું કહેતાં પિતાજીની આંખમાંથી આંસુ વહી રહ્યાં છે. મનીષ કહ્યું પિતાજી મને માફ કરજો પણ હું કોઈ એવું કામ નહિ કયું જેથી તમારું અપમાન