અજાણ્યો શત્રુ - 15

(17)
  • 3.6k
  • 2
  • 1.1k

છેલ્લે આપણે જોયું કે રાઘવ,ત્રિષા અને વિરાજ હર્બિન પહોંચી જાય છે અને પોત પોતાના કામમાં આગળ વધે છે. ફક્ત ત્રિષાને ક્યાંય બહાર જવા દેવામાં આવતી નહતી. હવે આગળ..... ******* ત્રિષા, રાઘવ અને વિરાજને હર્બિન આવ્યાને અઠવાડિયું થઈ ગયું હતું. આજે પહેલી વાર રાઘવ ત્રિષાને વિલાની બહાર લઇ ગયો હતો. તે બન્ને એક કાર લઇ શહેર તરફ નીકળી પડ્યા. પરંતુ શહેરની ભાગોળ પહેલા જ રાઘવે કાર બાજુના ઝાડી ઝાંખરા વાળા કાચા રસ્તે વાળી લીધી. એ રસ્તો આખા શહેરનો વળાંક લઈ બીજી તરફ પેલી લેબની એકદમ નજીક નીકળતો હતો. ત્રિષાને હતું કે, રાઘવ કદાચ તેને શહેરમાં ફરવા લઈ જતો હશે! કેમકે