કૂબો સ્નેહનો - 46

(27)
  • 3.6k
  • 1
  • 1.4k

? આરતીસોની ? પ્રકરણ : 46 નીકળતાં નીકળતાં અમ્માની દ્રષ્ટિ સમક્ષ કંઈ કેટલાંય દ્રશ્યો પસાર થઈ ગયાં હતાં. વિચાર વંટોળ કેશોટા માફક એમને વિંટળાઈ વળ્યો હતો. સઘડી સંઘર્ષની..... ❣️કૂબો સ્નેહનો❣️ સાત સમુંદર પેલે પાર આવેલી ઊર્મિ સભર ગીતો જેવી, સુંદર સ્વપ્ન નગરીમાં આમ્માએ પ્રયાણ કર્યું હતું અને રાધાકૃષ્ણ મંદિરના દર્શન કરીને આગળ વધવાની એમણે ઇચ્છા વ્યક્ત કરી હતી. સકારાત્મક શક્તિનો સંચાર કરવા માટે મનની બારીઓ ઉઘાડી રાખવી પડે છે, અને તમામ દિશાઓ સાથે પ્રસન્ન રહીને એનો આવિષ્કાર કરવાનું સામર્થ્ય કેળવવું પડે છે, ત્યારે જ એ નકારાત્મકતાને દૂર ધકેલી શકાય છે. મંદિરનો ઘંટારવ ગુંજ્યો ! સાડીના પાલવનો ખોળો પાથરીને