નિર્દોષ - તલાશ સત્યની - 6

(27)
  • 4.4k
  • 2
  • 1.5k

વિજય Dr. રાજીવને પોતની જગ્યાએ જવા કહે છે... વિજય હવે આ કેસ ના આરોપી ને કોર્ટ સામે લાવે છે..વિજય : આ કેસ નો મુખ્ય આરોપી જેને પડદા પાછળ રહીને પોતનો બદલો રવિ જોડે થી તેને મારી ને લીધો..રુબી : કોણ છે..? એ અત્યારે કોર્ટ માં ઉપસ્થિત છે..?વિજય : જી હા...ન્યાયાધીશ હું કરણ ને બોલવા માંગુ છું..ન્યાયાધીશ : કરણ હાજીર થાય... કરણ ત્યાં કોર્ટ માં બેઠો હોય છે..પોતાનુ નામ સાંભળ્યા બાદ ખૂબ ડરી જાય છે..તે ધીમે ધીમે પગલાં સાથે કટઘેરા માં