the conspiracy .he was innocent may be.(coniuratio) -2

  • 4.3k
  • 1.7k

રશિયાએ એટલે સુધી અંદાજો લગાવી દીધો હતો કે ડેમોક્રેટિક પાર્ટીના કયા ઉમેદવાર ઇલેક્શન ફાઇટ કરશે અને તે કેટલા વોટ થી જીતશે.આ બધા જ અંદાજ જાઓ સચોટ પરિણામ કરતાં પણ વધારે વિશ્વસનીય હતા રશિયાના અંદાજે મુજબ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર મિસ્ટર વિલિયમ christ જ અમેરિકાનાાાાા નવા પ્રેસિડેન્ટન્ટ બનશે.અને જો રશિયાનો આ અંદાજો સાચોો હતો એક વાત એ પણ નિશ્ચિત હતીીીીી જ કે ડેમોક્રેટિક પાર્ટીના કેટલાક નૈષઠિકો ની ઊંઘ પણ હરામ થઈ જ જવાની હતી.સુરક્ષા કેેેે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ના નામેનહી પરંતુ મિસ્ટર વિલિયમ ના રંગીલા સ્વભાવના કારણે.મિસ્ટર વિલિયમ એક લવ એન્ડ સેક્સ લવર પસંદ છે કેેે જેઓ બહુુુ જ આસાની કોઈ પણ સ્ત્રીની માયાજાળમાં