તરસ પ્રેમની - ૪૫

(65)
  • 6k
  • 6
  • 1.9k

તરસ પ્રેમની - ભાગ ૪૫ રજત અને મેહા પાણીપૂરી ખાઈ છૂટા પડે છે. મેહાને રજતની ટેવ પડતી જતી હતી. મેહાને હવે રજત વગર જીવવું અસંભવ લાગતું હતું. મેહાએ રજત સાથે મેસેજથી વાત કરી પછી સૂઈ ગઈ. બીજા દિવસે સવારે મેહા ઉઠી ચા નાસ્તો કરે છે. મમતાબહેન:- "ક્રીના અને રજત આવે એટલે તમે સાથે શોપિંગ કરી આવજો."થોડીવારમાં જ રજત અને ક્રીના આવે છે.મમતાબહેન:- "સારું થયું તમે આવી ગયા. ચાલો નાસ્તો કરી લ્યો."નાસ્તો કરીને નિખિલે કહ્યું "ચાલો હવે જઈએ ને શોપિંગ કરવા?"ચારેય શોપિંગ કરવા માટે ગયા. ક્રીના અને નિખિલ તો ખુશીમાં ને ખુશીમાં શોપિંગ કરવામાં અને એકબીજામાં વ્યસ્ત હતા. મેહાની નજર બે