દોસ્તાર - 3

  • 3.3k
  • 1.3k

વિશ્વજીત ભાઇ અને અશ્વિનભાઈ અંદરોઅંદર વાતો કરી રહ્યા હતા. વિશ્વજીત ભાઇ બોલે આ છોકરાનમાં કંઈક તો દમ છે. અશ્વિનભાઈ....ભાવેશ અને વિશાલને મારી ઓફિસમાં બોલાવો.અશ્વિનભાઈ દોડતા દોડતા વિશાલ ની રૂમ તરફ જાય છે. વિશાલ અને ભાવેશ બંને જણાને વિશ્વજીત ભાઈ ઑફિસ માં બોલાવે છે.બંને જણા અંદરો અંદર વિચારવા લાગે છે એ આપણું વિશ્વજીત ભાઈની શું કામ પડ્યું હશે."કઈ નહિ."ભાઈ ચાલ ને આવું ભાવેશ તુમાંખી ભર્યા અવાજથી બોલે છે.ધીમે પગલે વિશ્વજીત ભાઈની ઓફિસ આગળ ઉભા રહે છે.અશ્વિનભાઈ બોલે છે આવી ગયા બંને મુરારી...જોઈ લો સાહેબ"વિશાલ અને ભાવેશ બંને એકબીજાના મુખ જોઈ રહે છે" વિશ્વજીત ભાઇ હોસ્ટેલ નો હિસાબ લખવામાં થોડા બીઝી હોય છે