પરી - ભાગ-3

(11)
  • 3.4k
  • 3
  • 1.7k

" પરી " ભાગ-3 માધુરી પોતાની વાત પૂરી કરે છે અને શિવાંગ પોતે પોતાની કંઇ વાત કહેવા જાય એ પહેલા માધુરીનું ઘર આવી જાય છે. એટલે શિવાંગ તેને ડ્રોપ કરીને ચાલ્યો જાય છે. શિવાંગને આટલી બધી છોકરીઓ સાથે ફ્રેન્ડશીપ છે.કંઇ કેટલીયે છોકરીઓ પોતાના બાઇક પાછળ બેઠી હશે. પણ આજે તેને કંઇક અલગ જ અહેસાસ થઇ રહ્યો છે. માધુરી બીજી છોકરીઓ કરતાં કંઇક ડિફરન્ટ છોકરી છે. કંઇ ન બોલીને પણ કોઇને પોતાના કરી દે તેવી છે.ખભા ઉપર મૂકેલા તેના હાથનો સ્પર્શ હજીયે શિવાંગ મહેસૂસ કરી રહ્યો છે. આજે તે ખૂબજ ખુશ હતો. માધુરીને તેની સાથે લવ થશે કે નહિ તે ખબર