ભવ્યા મિલાપ (ભાગ 21) (બેરુખી બલમકી) તમે ગતાંક માં જોયું કે ભવ્યા એ મિલાપ સાથે 6 મહિના થી અબોલા લીધેલા હતા અને દિવાળીના સમયે પણ એને મિલાપે કરેલ મેસેજ માટે ખખડાવે છે. તેમજ મિલાપ નો બર્થડે યાદ હોવા છતાં એને વિશ નથી કરતી એને મિલાપ થી દુર રહેવાનું નક્કી કર્યું હોય છે જેથી એ અન્ય પુરુષને પોતાના જીવનમાં સ્થાન આપી શકે અને મુવ ઓન કરી શકે એટલે હવે એને માતાપિતા કહે એમ છોકરા જોવાનું ચાલુ કર્યું એને શરૂ શરૂ માં બોવ તકલીફ પડી મિલાપ ની યાદ આવતી દરેક છોકરા માં મિલાપ ને શોધતી પણ હવે એને યાદ કરવાનો કોઈ મતલબ