કોરોના – હકારત્મક પ્રસંગો - 2

  • 4.2k
  • 1
  • 1.5k

કોરોના – હકારત્મક પ્રસંગો- સંપાદન-વિજય ઠક્કર (2) (કોરોના વાયરસ [સાંકેતિક]) ‘આગામી વૈશ્વિક મહામારી માટે આપણે સજ્જ છીએ?’ આ સવાલનો જવાબ હું મારા વક્તવ્યોમાં 2014થી આપતો આવ્યો છું. કારણ કે આપણને ખાતરી હતી કે કોઇ મહામારી આવશે જ અને મોટે ભાગે એ શ્વસનને લગતા વાયરસને લીધે હશે. એ આફત આવશે એમાં બેમત નથી પણ હાલ આપણા માથા ઉપર ઝળૂંબતી આફત ખરેખર ક્યારે ત્રાટકશે એનો જવાબ નથી. એ એક અકળ કોયડો છે. એટલે આપણે એવી આગાહીઓમાં અટવાયા વગર વિશ્વને એવી મહામારી (પેન્ડેમિક) સામે લડવા માટે સજ્જ કરવા મચી પડવું જરુરી છે.. તાજેતરની કોરોનાની નવી વૈશ્વિક મહામારી ટાણે કોની પાસેથી શી અપેક્ષા રાખવી