બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 2

(12)
  • 3.2k
  • 1
  • 1.6k

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (2) આવો..આવો.. ચા કે કોફી? શું લેશો? ચલો રહેવા દો ને. ચા! આમ, ચા શબ્દ સાંભળો તોહ, શું યાદ આવે? ટપરી પરની મિત્રો સાથેની યાદો. મારા મતે, લગ્નપ્રસંગે પણ ચા જ ઉપયોગમાં આવતી હોય છે. અર્થાત ચા એ સંબંધોને જોડે છે. ચા માત્ર રુટીન નથી. ચા એક ચાહત બની ગઈ છે. ચા એ પ્રેમિકા છે. ચા એક એવી પ્રેમિકા છે જીસકી આદત કભી નહીં જાતી. બાકી, ક્યારેય એવું સાંભળ્યું કે બે પ્રેમીઓ ડેટ પર ગયા અને ચા મંગાવી? સાંભળવામાં પણ સારું ના લાગે. અને આમ પણ આ માત્ર ચા સુધીની વાત તોહ, નથી થતી ને?