વિજયધારા

  • 2.6k
  • 1
  • 572

વિજયધારા વિજય જેવો ગુણવાન છોકરો શોધવા જતા પણ ના મળે એવું ધારાની દાદી હંમેશાં તેને કહેતી હતી. ધારા વિજયની નાનપણની દોસ્ત હતી. જેમ જેમ નાનપણ છૂટતું ગયું ને તેમ તેમ બન્નેની દોસ્તી પણ ઘણી ઘેહરી થવા લાગી. દાદી હંમેશા આ દોસ્તીને લગ્નનું નામ આપવા માંગતી હતી. પરંતુ ધારા તેમને સમજાવી કે કોઈના અહેસાનને ભૂલી ન જવાય. ને આમ દોસ્તીને સંબંધ બનાવવા જતાં કયાંક કાયમની દોસ્તી ખોવાઈ ના જાય. ધારાના પપ્પા એક ટેક્સી ડ્રાઇવર હતા. સામાન્ય પરીવાર હોવાથી તે આજના જમાનાની જીંદગી ઘર-પરીવારને નહોતા આપી શકતા.