જંગલ રાઝ - ભાગ - ૧

(50)
  • 10.1k
  • 3
  • 4.9k

નમસ્તે મિત્રો કેમ છો બધા? મારી પાછળ ની ધારાવાહિક પ્રેમાત્મા ને આપ સહુ એ ખુબ પસંદ કરી એ બદલ આપ સહુ નો ખુબ ખુબ આભાર. તમારા આ જ પ્રેમ, સ્નેહ અને સહકાર થી પ્રેરિત થઈ ને આપ સહુ સમક્ષ હુ નવી ધારાવાહિક જંગલ રાઝ લઈને આવ્યો છુ. હુ આશા કરુ છુ કે આપ સહુ ને આ ધારાવાહિક પણ ખુબ જ ગમશે. તો મિત્રો વધારે સમય ન લેતા હુ ધારાવાહિક ના પહેલા ભાગ પર આવુ છુ . એક નાનકડુ ખુબ જ સુંદર ગામ, જેવુ ગામ તેવુ જ નામ સુંદરપુરા.