કાલિંદી...(એક અનેરો નંદ જન્મોત્સવ)

  • 4.2k
  • 1k

A social story.....કાલિંદી...(એક અનેરો નંદ જન્મોત્સવ).❤️❤️સથવારો શ્યામ નો, ક્યાં મળ્યો હતો,રાધા ને પણ ..!!જીવી જઈશું જીવતર,અમેય, આ, મોરપિચ્છ ની હુંફ માં.જ્યારથી અનાથ આશ્રમ માંથી બાળક દત્તક લેવાની વાત નક્કી થઈ હતી ત્યારથી જ,નેહા,તમે તો તો મન માં વિચારી ને જ રાખેલું કે, દત્તક સંતાન તરીકે તો દીકરી પર જ પસંદગી ઊતારીશ જ,કારણકે તમારી જેમ જ વિશ્વાસ ને પણ દીકરીઓ વધારે વહાલી હતી..છતાંયતમારો પતિ વિશ્વાસે તો, જાણે કે તમારી અંદર રહેલી પુત્ર કે પુત્રી અંગે ની ઈચ્છા જાણવા માંગતો હોય એ રીતે બે થી ત્રણ વાર તમને સમજાવતા કહ્યું પણ ખરું કે... "નેહા, ભલે દતક સંતાન તરીકે દીકરી આપણ ને વધુ પસંદ હોય