એક અનોખી કહાની - ભુત

  • 8.7k
  • 2.2k

ભુત રમેશભાઈ એક ઈમાનદાર અને ભાલા ખેડુત. ક્યારે પણ કોઈને હેરાન કરે નહીં, હંમેશા બધાની મદદ કરવામાં આગળ રહે ,ગામમાં બધા સાથે હળીમળીને કામ કરે. રમેશભાઈને વીસ વિધા જમીન તેમાં બે ઋતુમાં પાક લેવાનો અને ઉનાળામાં ધરતીમાતાને પણ આરામ આપે. એક સમયની વાત છે. ઉનાળાનો સમય હતો રમેશભાઈ તેમના ખેતરમાં હળ ચલાવતા હતા. તે સમયે એક નાનકડો છોકરો તેમની પાસે આવ્યો. તેને હળ પર બેસવાની જીદ કરી. રમેશભાઈ તો દિલના સાવ ભોળા તેમને તે છોકરાંને હળ પર બેસાડ્યો. તે છોકરો બધા છોકરા કરતા કઈ વિચિત્ર હતો અને તે રમેશભાઈના ગામનો પણ ન હતો. રમેશભાઈએ તેમને પૂછ્યું કે તું ક્યાં રહે