આત્માનો ખાત્મા - 1

(20)
  • 4.2k
  • 2
  • 1.6k

આર્યન, આર્યન! કમ ઓન! આપને અહીં આવવાનું જ નહોતું! મને તો બહુ જ ડર લાગે છે! વિદ્યાએ ડરને લીધે આર્યના હાથને શોલ્ડર સુધી પકડી લીધો. અચાનક જ એક ડરાવનો અવાજ કરતું ચામાચીડિયુ એમની ઠીક પાસેથી પસાર થયું તો વિદ્યાનું દિલ તો ડરને લીધે જસ્ટ બહાર જ આવવાનું હતું! આર્યન, કેમ તું આજે પાગલ થયો છું?! ચાલ આપને નથી રહેવું અહીં હવે એક સેકંડ પણ, ચાલ આપને અહીં થી ચાલ્યા જઈએ! વિદ્યા કહી રહી હતી. એ ઘર બહુ જ પુરાણું અને ઝાળા ઓ વાળું હતું... દેખતા જ કોઈ પણ ડરી જાય એવી એ જગ્યા હતી. આર્યન અને વિદ્યા સારા ફ્રેન્ડ હતા...