ભાગ:12 રાધિકા, રાજ,રિયા આ ત્રણેય MSU( maharaja sayajirao university)માં એડમિશન લેવાનુું નક્કી કરે છેે અને રાજના ફ્રેક્ચરનો પાટો બે દિવસમાં છૂટી જાય પછી ફોર્મ ભરવાનું નકકી કરે છે.. રાહુલ તેનાં રૂમે જાય છે..અને મનમાં તે વીકી સાથે બદલો લેવાનું વિચારે છે.પણ તેેેેને અભયની વાત યાદ આવેે છે.અને તેને વીકી સાથે બદલો લેવાનું કેન્સલ કર્યુ. બીજા દિવસે સવારે અભય,રાધિકા,રિયા રાજના ઘરે જાય છે..રાજ: રાધિ તે વિચાર્યું કે રાહુલના બર્થડે પર તેના પપ્પાને કેવી રીતે બોલાવવું..રાધિ: હા, આપણે બંનેને સરપ્રાઈઝ આપીએ તો..રિયા: કેવી રીતે??રાધિકા: એ જ તો વિચારવાનું છે..અભય: હા, તો વિચારો..રિયા: રાહુલના પપ્પા શું કામ કરે