મૈત્રી - વિરહ વેદના ની - 1

(14)
  • 3.8k
  • 1.2k

" મૈત્રી "- વિરહ વેદના ની " (ભાગ-૧) "૧૦.૧૦ ની બસ" આજે પણ રોજ ની જેમ શશાંક ૧૦.૧૦ ની બસ પકડવા ઉતાવળે બસ સ્ટેન્ડ પર પહોંચ્યો... બસ સ્ટેન્ડ પર પેસેન્જરો ની લાંબી લાઈન હતી. શશાંક ને લાગ્યું આજે તો મોડું જ થશે.