જાણે- અજાણે (64)

(41)
  • 4.6k
  • 1
  • 1.9k

હા... એ જ છોકરો જે રોજ તેનાં કૅફેમાં આવીને બેસતો હતો.... વેધ. પણ નિયતિ કશું બોલી નહીં. બીજી તરફ અમી અને શબ્દ પણ રૂમમાંથી બહાર આવતાં જ હતાં ત્યાં દરવાજે જ ઉભાં રહી ગયાં. અમીને વેધને જોઈને ધ્રાસ્કો પડી ગયો. અને એક ક્ષણમાં જ તે સમજી ગઈ કે વેધની જ લગ્નની વાત વંદિતા જોડે આવી છે. અમીનાં મનમાં વિકસી રહેલાં નવાં સપનાઓ તે દરવાજે જ તૂટી રહ્યાં અને સાથે સાથે અમી પણ. શબ્દે અમીનો હાથ હલાવતા કહ્યું " માસી આ તો વેધભૈયા છે ને... વંદુનું લગ્ન આમની સાથે થવાનું છે?" અમીએ પહેલાં તેની વાત