અમૃતવાણી-ભાગ-3

  • 5.1k
  • 1.8k

( પ્રિય વાચક મિત્રો, નમસ્કાર, અમૃતવાણી- પ્રકરણ-3 માં આપણે જાણીશું કર્મ નો મહિમા. આપનો તથા માતૃભારતીનો ખૂબખૂબ આભાર, ધન્યવાદ.......) અમૃતવાણી-ભાગ-3 પ્રકરણ-3 કર્મ................ કર્મણ્યે વાધિકારસ્તે,,,,,,,,,,, તારો કર્મમાં જ અધિકાર છે............... સંસાર નું ચક્ર કર્મ ની ધરી પર ચાલે છે. · પ્રસ્તાવના ‌:- આપણે વાત કરવી છે, કર્મની.કર્મ અને કર્મફળ ઉપર જ આ સંસાર નું નિર્માણ થયેલું છે.કર્મ નાં ફળમાંથી આજ સુધી કોઈ જ બચી શકયું નથી.પછી ભલે તે ખુદ ભગવાન કેમ ન હોય ? એકવાર દેહ ધારણ કર્યો એટલે કર્મો કરવા જ પડે અને કર્મો કરવામાં આવે એટલે એનું કર્મફળ રચાય.કર્મકરવાથી કર્મ બંધન ઊભુ થાય છે.પછે તે કર્મ જેવા પ્રકારનુંહોય તે