જંગલ ના છેવાડે એક ગામ તે ગામ ઘણું નાનું હતું ખેતી સિવાઈ કોઈ રોજગારી હતી નહિ. તે ગામ માં કુંદન કરી એક મહિલા રહે. તે મહિલા પછાત વર્ગ ની હોવાથી ખેત મજૂરી સિવાઈ તેને કોઈ આવક નું સાધન હતું નહિ. તેનો પતિ થોડો ભણેલો ગણેલો એટલે શહેર તરફ નોકરી કરવા જતો રહ્યો હતો. જેથી ઘર સારી રીતે ચાલી શકે. અને કુંદન એકલી ઘરે બેસી ને દિવસો પસાર કરે. અને ક્યારેક ખેતર માં કામ હોય તો મજૂરી કરવા જાય નહિ તો ઘરે બેસી રહે. કુંદન નો પતિ મહિના માં એક વાર ઘરે આવતો ને બે ચાર દિવસ રહી ને પાછો નોકરી