ચાલો તમને ભગવાન સાથે મુલાકાત કરાવું - 2

  • 5.8k
  • 1
  • 1.8k

ભાગ - 2 , ચાલો તમને ભગવાન સાથે મુલાકાત કરાવું:ભગવાન, ઇશ્વર, અલ્લાહ આખરે છે શું? કોઈ મહાશક્તિ કે કોઈ મહાપુરુષ, પૂર્ણ પુરોષતમ રામ ? શું ભગવાનને કોઈએ જોયા છે? ભગવાન કોઈને મળ્યો છે? શું એણે આ સૃષ્ટિ રચી છે? શું એ કોઈ વ્યક્તિ છે? અથવા તો કુદરત, નેચરનું વિશાળ રૂપ જ ભગવાન છે? ભગવાન મહાવીરના માનવા મુજબ આ સૃષ્ટિની રચના કરનાર કોઈ સર્વશક્તિમાન ભગવાન નથી. ભગવાન બુદ્ધનું પણ એવું જ માનવું હતું. There is no belief in a personal god અને જન્મથી કોઈ ઉચ્ચ કે નીચ નથી પણ કર્મ થકી હોય છે એમ સંદેશ આપ્યો