એક મેકના સથવારે - ભાગ ૭

  • 3k
  • 1
  • 1.1k

આગળનાં ભાગમા આપણે જોયું કે પ્રિયાને હોસ્પિટલ થી ઘરે લાવવામાં આવે છે અને થોડીવારમાં જ પ્રિયા એકડમથી જોરજોરથી રડવા લાગે છે અને બધાં પરીવારજનો તેની પાસે દોડી આવે છે એટલે તે સુઈ જાય છે પ્રિયાને મળવા આવેલા કંદર્પ અને કૃતિ આ બધું સાંભળીને જેવા પ્રિયાના ઘરથી બહાર નીકળે છે ત્યાં જ કૃતિ એક વ્યક્તિને પાછળ ના દરવાજેથી પ્રિયાની રૂમ માં જતાં જુએ છે અને તેને પકડવા માટે કંદર્પ તે વ્યક્તિનો પીછો કરે છે અને પ્રિયાની હકીકત જાણવા માટે કૃતિ ફરી પાછી પ્રિયા પાસે આવી જાઈને તેની સાથે રોકાઈ જવાનું નક્કી કરે છે ત્યાંથી