રિયા - the silent girl... part - 7

  • 3.7k
  • 1.2k

આપણે આગળ જોયું કે નૈતિક રિયા ને તેની દોસ્તી અથવા તેનું રાજ બન્ને મથી એક પસંદ કરવા કહે છે તો ચાલો જોઈએ રિયા શું પસંદ કરશે.... નૈતિક ના આવા કહેવાથી રિયા ખૂબ વિચારો માં પડી... મન માં વિચારો ના વાયરા ઉડવા લાગ્યા... હું રહસ્ય નહિ કહું તો નૈતિક જેવો એક બેસ્ટ ફ્રેન્ડ ખોઈ દઈશ અને જો કઈ દઈશ તો હું જે કામ માટે આવી છું એ પૂરું નહિ કરી શકું... એટલા માં નૈતિક ને બહારથી તેના મમ્મી બોલાવે છે " ચાલ બેટા ઘરે જઈએ... થોડી વાતો બીજી વાર મળો તે માટે રહેવા દેજો હો તું અને રિયા..."