કોલ સેન્ટર (ભાગ-૩૮)

(68)
  • 6k
  • 8
  • 2.6k

ધવલ ત્યાંથી નીકળી ગયો,પણ માનસી હજુ ત્યાંજ બેઠી હતી.તે વિચાર કરી રહી હતી શું કરવું આ ધવલનું આના કરતાં તો મેં ધવલને વાત જ ન કરી હોત સારું હતું કે મારા અને વિશાલસર વચ્ચે અફેર છે.**********************************બપોરના બે વાગી ગયા હતા અને ત્રણ વાગે હોટલ લીલા પેલેસથી નીકળી અમારે મુંબઈ જવા માટે એરપોર્ટ જવાની હતું.અમે અમારી વસ્તુંઓને પેક કરી રહ્યા હતા.અનુપમનો દરવાજો કોઈએ ખટખટાવ્યો.અનુપમે ખોલીને જોયું તો બહાર ધવલ હતો.અનુપમ તું મને મીટીંગમાં કહી રહ્યો હતો કે પાર્ટી પછી કંઈક બન્યું હતું.હા,હું તને વાત કરવી જ ભૂલી ગયો.પલવી મારી રૂમમાંથી તેની રૂમમાં ગઇ પછી હું પાર્ટી કેવી ચાલી રહી છે તે