અજાણ્ય

(11)
  • 3.1k
  • 914

દિલ્લી સિટી મા માધવી અને તેનો પતી નિકુંજ રહેતા. બંને નાં અરેન્જ મેરેજ હતા.નિકુંજ ઍક બિઝનેસમેન હતો. તે પોતાના કામ ને વધુ મહત્વ આપતો. એવું નાં હતું કે માધવી માટે તેની પાસે સમય નતો. તે માધવી ને ખુશ રાખવાની પુરી કોશિશ કરતો પરંતુ તેનું કામ હંમેશા વચ્ચે આવી જતું. છતાં માધવી નિકુંજનાં થોડા સમય થી જ ખુશ થઈ જતી. તેમના લગ્નને બે વર્ષ થઈ ગયા હતા. બંને સાથે હોવા છતાં સાથે ન હતા. માધવી પોતાનું એકલાપણુ દૂર કરવા ઘર થી બહાર જવાનું પસંદ કરતી. માધવીની ની ખુશી સામે હંમેશા નિકુંજ